(Translated by https://www.hiragana.jp/)
અમૃતસર - વિકિપીડિયા લખાણ પર જાઓ

અમૃતસર

વિકિપીડિયામાંથી

અમૃતસર ભારત દેશના ઉતર ભાગમાં આવેલા તથા પાંચ નદીઓને કારણે ઉત્તમ ખેતી કરવા માટે પ્રખ્યાત એવા પંજાબ રાજ્યમાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેરમાં પંજાબ રાજ્યમાં આવેલા કુલ ૨૦ (વીસ) જિલ્લાઓ પૈકીના એક એવા અમૃતસર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.

અહીંનું પ્રખ્યાત સુવર્ણ મંદિર શીખ સંપ્રદાયના આસ્થાળુઓ માટે પવિત્ર ધાર્મિક સ્થળ છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]