(Translated by https://www.hiragana.jp/)
કટિહાર - વિકિપીડિયા લખાણ પર જાઓ

કટિહાર

વિકિપીડિયામાંથી

કટિહાર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યમાં આવેલા કુલ ૩૮ (આડત્રીસ) જિલ્લાઓ પૈકીના એક એવા કટિહાર જિલ્લામાં આવેલું એક મહત્વનું નગર છે. કટિહાર નગરમાં કટિહાર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.