(Translated by https://www.hiragana.jp/)
કોહિમા - વિકિપીડિયા લખાણ પર જાઓ

કોહિમા

વિકિપીડિયામાંથી

કોહિમા ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા નાગાલેંડ રાજ્યનું પાટનગર છે. નાગાલેંડ રાજ્યની રાજધાની હોવાથી અહીં વહીવટી કચેરીઓ આવેલી છે.