(Translated by https://www.hiragana.jp/)
લાખ - વિકિપીડિયા લખાણ પર જાઓ

લાખ

વિકિપીડિયામાંથી

લાખ એ ભારતીય ઉપખંડની પારંપરિક ગણવાની પદ્ધતી પ્રમાણે એક એકમ સંખ્યા છે, જે હજુ પણ ભારત દેશમાં વહેવારમાં વપરાય છે.

૧ લાખ (૧૦૦,૦૦૦)= ૧૦ = ૧ સો હજાર = 0. ૧ મિલિયન બરાબર હોય છે.