(Translated by https://www.hiragana.jp/)
લોક સભા - વિકિપીડિયા લખાણ પર જાઓ

લોક સભા

વિકિપીડિયામાંથી
લોક સભા
૧૮મી લોક સભા
ભારતનું રાજચિહ્ન
ભારતનું રાજચિહ્ન
પ્રકાર
પ્રકાર
નીચલું ગૃહ of the ભારતીય સંસદ
નેતૃત્વ
દ્રૌપદી મુર્મૂ
૨૫ જુલાઇ ૨૦૨૨ થી
સ્પિકર
ઓમ બિરલા, ભાજપ
૧૭ જૂન ૨૦૧૯[૧] થી
ડેપ્યુટી સ્પિકર
ખાલી
સંસદિય બાબતોના મંત્રી
કિરણ રિજ્જુ, ભાજપ
૧૦ જૂન ૨૦૨૪ થી
ગૃહના નેતા
નરેન્દ્ર મોદી, ભાજપ
૨૬ મે ૨૦૧૪[૨] થી
વિપક્ષના નેતા
રાહુલ ગાંધી, કોંગ્રેસ
૯ જૂન ૨૦૨૪ થી
સંરચના
બેઠકો૫૪૩ (૫૪૩ ચૂંટણી વડે [૩]
લોક સભા
રાજકીય સમૂહ
સરકાર (૨૯૩)

  નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (૨૯૩)

  •   ભાજપ (૨૪૦)
  •   તેલુગુ દેશમ પાર્ટી (૧૬)
  •   જનતા દળ (યુનાઇટેડ) (૧૨)
  •   શિવસેના (૭)
  •   લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) (૫)
  •   જનતા દળ (એસ) (૨)
  •   જન સેના પાર્ટી (૨)
  •   રાષ્ટ્રીય લોક દળ (૨)
  •   ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (૧)
  •   સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા (૧)
  •   અપના દલ (સોનેલાલ) (૧)
  •   અસોમ ગણ પરિષદ (૧)
  •   હિંદુસ્તાની આવામ મોર્ચા (૧)
  •   નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (૧)
  •   યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (૧)

વિપક્ષ (૨૪૯)

  ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ (૨૩૭)

  •   કોંગ્રેસ (૯૮)
  •   સમાજવાદી પાર્ટી (૩૭)
  •   ઓલ ઇન્ડિયા તૃણમૂળ કોંગ્રેસ (૨૯)
  •   દ્રવિડ મુનેત્ર કઝગમ (૨૨)
  •   શિવ સેના (ઉદ્ધવ) (૯)
  •   નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) (૮)
  • ડાબેરી મોર્ચો (૮)
    •   કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) (૪)
    •   કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (૨)
    •   કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશન (૨)
  •   રાષ્ટ્રીય જનતા દળ (૪)
  •   આમ આદમી પાર્ટી (૩)
  •   ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લિગ (૩)
  •   ઝારખંડ મુક્તિ મોર્ચા (૩)
  •   જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (૨)
  •   વિધુથ્થલાઇ ચિર્તુથૈયાલ કાત્ચી (૨)
  •   ભારત આદિવાસી પાર્ટી (૧)
  •   વોઇસ ઓફ પિપલ પાર્ટી (મેઘાલય) (૧)
  •   કેરળ કોંગ્રેસ (૧)
  •   મરુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કળગમ (૧)
  •   રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (૧)
  •   રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (૧)
  •   અપક્ષ (૩)

અન્ય (૧૨)

  •   વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટી (૪)
  •   શિરોમણી અકાલી દલ (૧)
  •   આઝાદ સમાજ પાર્ટી (૧)
  •   ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તહાદુલ મુસ્લિમિન (૧)
  •   ઝોરમ પિપલ્સ મુવમેન્ટ (૧)
  •   અપક્ષ (૪)
  •   ખાલી (૧)
ચૂંટણીઓ
છેલ્લી ચૂંટણી
૧૯ એપ્રિલ - ૧ જૂન ૨૦૨૪
હવે પછીની ચૂંટણી
મે ૨૦૨૯
સૂત્ર
धर्मचक्रपरिवर्तनाय[૪][૫]
બેઠક સ્થળ
સંસદ ભવન
લોક સભા ચેમ્બર્સ, સંસદ ભવન, સંસદ માર્ગ, નવી દિલ્હી, ભારત
વેબસાઇટ
loksabha.gov.in

લોકસભાભારત ના સંસદ નું નીચલું ગૃહ છે. ભારતીય સંવિધાન પ્રમાણે લોક સભાના વધુમાં વધુ ૫૫૨ સદસ્ય હોઈ શકે છે. લોક સભાનો કાર્યકાળ વધુમાં વધુ પાંચ વર્ષનો હોય છે ત્યાર પછી નવેસરથી ચૂંટણી થાય છે.

લાયકાત

[ફેરફાર કરો]
  • લોકસભાના સદસ્ય બનવા માટે ઓછામાં ઓછા ૨૫ વર્ષની ઉંમર હોવી જરૂરી છે.
  • તે ભારતીય નાગરિક હોવો જોઇએ.
  • તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ના હોવો જોઇએ.
  • તેના પર કોઈ ગુનો નોંધાયેલ ના હોવો જોઇએ.
  • તે કેન્દ્ર કે રાજ્યસરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ના હોવો જોઈએ.

રાજ્યવાર બેઠકોની સંખ્યા

[ફેરફાર કરો]
વિભાગ પ્રકાર બેઠકો[૬]
અંદામાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ
આંધ્ર પ્રદેશ રાજ્ય ૨૫
અરુણાચલ પ્રદેશ રાજ્ય
આસામ રાજ્ય ૧૪
બિહાર રાજ્ય ૪૦
ચંડીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ
છત્તીસગઢ રાજ્ય ૧૧
દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ
દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશ
દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ
ગોઆ રાજ્ય
ગુજરાત રાજ્ય ૨૬
હરિયાણા રાજ્ય ૧૦
હિમાચલ પ્રદેશ રાજ્ય
જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ
ઝારખંડ રાજ્ય ૧૪
કર્ણાટક રાજ્ય ૨૮
કેરળ રાજ્ય ૨૦
લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ
લડાખ કેન્દ્રશાસિત પ્રદેશ
મધ્ય પ્રદેશ રાજ્ય ૨૯
મહારાષ્ટ્ર રાજ્ય ૪૮
મણિપુર રાજ્ય
મેઘાલય રાજ્ય
મિઝોરમ રાજ્ય
નાગાલેંડ રાજ્ય
ઑડિશા રાજ્ય ૨૧
પૉંડિચેરી કેન્દ્રશાસિત પ્રદેશ
પંજાબ રાજ્ય ૧૩
રાજસ્થાન રાજ્ય ૨૫
સિક્કિમ રાજ્ય
તમિલ નાડુ રાજ્ય ૩૯
તેલંગાણા રાજ્ય ૧૭
ત્રિપુરા રાજ્ય
ઉત્તરાખંડ રાજ્ય
ઉત્તર પ્રદેશ રાજ્ય ૮૦
પશ્ચિમ બંગાળ રાજ્ય ૪૨

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. DelhiJune 19, India Today Web Desk New; June 19, 2019UPDATED:; Ist, 2019 12:16. "Om Birla unanimously elected Lok Sabha Speaker, PM Modi heaps praises on BJP colleague". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2019-06-19.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. "Narendra Modi to be sworn in as 15th Prime Minister of India on May 26". Deccan Chronicle. 20 May 2014. મેળવેલ 23 June 2019.
  3. "Lok Sabha". parliamentofindia.nic.in. મેળવેલ ૧૯ ઓગસ્ટ ૨૦૧૧.
  4. "Parliament of India". 164.100.47.194.
  5. "जीवन के सभी महत्वपूर्ण कार्य संस्कृत में इसलिए वह हमारी भाषा". Dainik Jagran.
  6. "Lok Sabha Introduction". National Informatics Centre, Government of India. મેળવેલ ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૮.