(Translated by https://www.hiragana.jp/)
૨૦૧૯ લોકસભા નિર્વાચન - વિકિપીડિયા લખાણ પર જાઓ

૨૦૧૯ લોકસભા નિર્વાચન

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૦૧૯ લોકસભા નિર્વાચન

← ૨૦૧૪ એપ્રિલ-મે ૨૦૧૯ ૨૦૨૪ →
 
પક્ષ ભારતીય જનતા પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જોડાણ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA)

લોકસભા સંસદીયક્ષેત્રો

Incumbent વડાપ્રધાન

નરેન્દ્ર મોદી[૧]
ભારતીય જનતા પાર્ટી



ભારતની ૧૭મી લોક સભાનું ગઠન કરવા માટે ૨૦૧૯માં ભારતમાં લોકસભા નિર્વાચનનું આયોજન થશે.[૨] ભારતમાં લોક સભા નિર્વાચનનું આયોજન ભારતીય નિર્વાચન આયોગ કરે છે.

આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઑડિશા અને સિક્કિમ રાજ્યોની વિધાનસભાઓનું નિર્વાચન પણ લોકસભાની સાથે કરવામાં આવશે.

નિર્વાચન પ્રણાલી

લોક સભાની કુલ સભ્ય સંખ્યા ૫૪૫ છે. જેમાંથી, ૫૪૩ સભ્યો પોતપોતાના સંસદીય ક્ષેત્રોમાંથી નિર્વાચિત થઇને આવે છે અને ૨ એંગ્લો-ભારતીય સભ્યોને રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે.[૩]

આયોજન

૨૦૧૯ લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં થશે. ૨૩ મે ૨૦૧૯ના રોજ પરિણામો જાહેર થશે.

તબક્કો ૧ એપ્રિલ ૧૧ ૯૧ બેઠકો ૨૦ રાજ્યો
તબક્કો ૨ એપ્રિલ ૧૮ ૯૭ બેઠકો ૧૩ રાજ્યો
તબક્કો ૩ એપ્રિલ ૨૩ ૧૧૫ બેઠકો ૧૪ રાજ્યો
તબક્કો ૪ એપ્રિલ ૨૯ ૭૧ બેઠકો ૯ રાજ્યો
તબક્કો ૫ મે ૬ ૫૧ બેઠકો ૭ રાજ્યો
તબક્કો ૬ મે ૧૨ ૫૯ બેઠકો ૭ રાજ્યો
તબક્કો ૭ મે ૧૯ ૫૯ બેઠકો ૮ રાજ્યો

સંદર્ભો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-05-19 પર સંગ્રહિત. મેળવેલ 2014-05-18.
  2. "2019 Lok Sabha Polls: Uphill Task for BJP as Amit Shah Sets 26-seat Target in Gujarat". News18. મેળવેલ 1 July 2018.
  3. નિર્વાચન પદ્ધતિ IPU