(Translated by https://www.hiragana.jp/)
યુરોપ - વિકિપીડિયા લખાણ પર જાઓ

યુરોપ

વિકિપીડિયામાંથી
યુરોપ
વિસ્તાર10,180,000 km2 (3,930,000 sq mi)[]  (૬ઠ્ઠો)[a]
વસ્તી741,447,158 (2016; ૩જો)[]
વસ્તી ગીચતા72.9/km2 (188/sq mi) (૨જો)
GDP (PPP)$30.37 trillion (૨૦૨૧ અંદાજીત; ૨જો)[]
GDP (નોમિનલ)$23.05 trillion (૨૦૨૧ અંદાજીત; ૩જો)[]
GDP માથાદીઠ$31,020 (૨૦૨૧ અંદાજીત; ૩જો)[c][]
HDIIncrease 0.845[]
સમય વિસ્તારોUTC−૧ થી UTC+૫
  • a. ^ Figures include only European portions of transcontinental countries.[n]
  • b. ^ Istanbul is a transcontinental city which straddles both Europe and Asia.
  • c. ^ "Europe" as defined by the International Monetary Fund.

યુરોપ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને મુખ્યત્વે પૂર્વ ગોળાર્ધમાં આવેલો એક ખંડ છે. તે યુરેશિયા ખંડનો મોટાભાગનો પશ્ચિમ ભાગ સમાવિષ્ટ કરે છે,[] અને ઉત્તરમાં આર્કટિક મહાસાગર, પશ્ચિમમાં એટલાન્ટિક મહાસાગર, દક્ષિણમાં ભૂમધ્ય સમુદ્ર અને પૂર્વમાં એશિયા ખંડ સાથે જોડાયેલ છે. યુરોપ તથા એશિયાને જુદા પાડતી કાલ્પનિક રેખા દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા, કૅસ્પિયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે.[]

યુરોપમાં આવેલા દેશો

[ફેરફાર કરો]
યુરોપની સેટેલાઈટ છબી

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Largest Countries In Europe 2020". worldpopulationreview.com.
  2. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. મેળવેલ 10 September 2017.
  3. "GDP PPP, current prices". International Monetary Fund. 2021. મેળવેલ 16 January 2021.
  4. "GDP Nominal, current prices". International Monetary Fund. 2021. મેળવેલ 16 January 2021.
  5. "Nominal GDP per capita". International Monetary Fund. 2021. મેળવેલ 16 January 2021.
  6. "Reports – Human Development Reports". hdr.undp.org. મૂળ માંથી 9 July 2012 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2017.
  7. "Europe". Encyclopædia Britannica.
  8. National Geographic Atlas of the World (7th આવૃત્તિ). Washington, DC: National Geographic. 1999. ISBN 978-0-7922-7528-2. "Europe" (pp. 68–69); "Asia" (pp. 90–91): "A commonly accepted division between Asia and Europe ... is formed by the Ural Mountains, Ural River, Caspian Sea, Caucasus Mountains, and the Black Sea with its outlets, the Bosporus and Dardanelles."