(Translated by https://www.hiragana.jp/)
ગુજરાત ન્યૂઝ | Gujarat Samachar | Gujarat News in Gujarati | Gujarat Live News updates | Latest Lok Sabha elections 2024 News in Gujarati | ગુજરાત સમાચાર | તાજા સમાચાર
શુક્રવાર, 19 જુલાઈ 2024
0

ગાંધીનગરના દહેગામનો બનાવઃ કાર ચાલકે ટક્કર મારતા શિક્ષિકા હવામાં ફંગોળાયા

ગુરુવાર,જુલાઈ 18, 2024
0
1
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે મુઝફ્ફરનગર પોલીસના એ નિર્ણય પર ટિપ્પણી કરી છે, જેમાં કાવડ યાત્રાના રૂટ પર ખાવાપીવાની દુકાનો પર દુકાનદારનું નામ લખવાનો આદેશ આપ્યો હતો.
1
2
ગુજરાતમાં લૂંટની ઘટનાઓ વધુ પ્રમાણમાં બની રહી છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ જગ્યાએ લૂંટની ઘટના બની છે. એક વૃદ્ધને છરી બતાવી 18 લાખની રકમ લૂંટીને લૂંટારા ફરાર થઈ ગયા છે. જ્યારે થાનમાં એક સોનીની
2
3
શહેરમાં એક સામાજિક સંસ્થાને 2.20 કરોડ રૂપિયા દાન આપવાનું કહીને તેના બદલામાં કમિશન પેટે 1 કરોડા રોકડાની શરત મૂકી સંસ્થાના સભ્યો પાસેથી શહેરમાં આંગડિયા પેઢીમાં 1 કરોડની રકમ જમા કરાવી પણ સામે 2.20 કરોડોની રકમ NGOના ખાતામાં RTGS ન કરતા NGOના સભ્યોને ...
3
4
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં ગુરુવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. હાલમાં જણાવવામાં આવી રહ્યું છે કે 4 લોકોના મોત થયા છે
4
4
5
ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલવામાં આવ્યો છે, ત્યારબાદ ભક્તોના દર્શન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે
5
6
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચી જવા પામ્યો છે. વાયરસના સંક્રમણથી વધી રહેલા દર્દીઓની સંખ્યાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. અત્યાર સુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ‌તી હતી પણ હવે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ જોવા મળી રહી
6
7
Chandigarh Express Accident: ચંડીગઢ ડિબ્રુગઢ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે.
7
8
ઉત્તરાખંડના રૂરકીના ઝાબરેડાનો એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા તેના બાળકની છાતી પર બેસીને તેને નિર્દયતાથી મારતી જોવા મળે છે. ચિડાઈ ગયેલી સ્ત્રીને બાળક પ્રત્યે સહેજ પણ દયા આવતી નથી.
8
8
9
IAS Puja Khedekar- પુણે ગ્રામીણ એસપી પંકજ દેશમુખે જણાવ્યું હતું કે, "અમે તેને (મનોરમા ખેડકર, તાલીમાર્થી IAS પૂજા ખેડકરની માતા)ને સવારે મહાડથી અટકાયતમાં લીધી છે અને હવે તેની પૂછપરછ કરીશું.
9
10
તાજેતરમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જૂના પહાડીયા ગામ બારોબાર વેચી માર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ગામ વેચી દેવા મામલે દલાલ અને ખરીદનાર સહિત પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે.
10
11
સુરતના પલસાણાનાં કારેલીનાં રહેણાંક વિસ્તારમાં પતરાનાં એક ગોડાઉનમાં ATSએ રેડ પાડી હતી. ATS એ બાતમીના આધારે પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલ રહેણાક વિસ્તારમાંથી ડ્રગ્સ જેવું ફેંકી પદાર્થ બનાવવાની ફેકટરી ઝડપી પાડી છે
11
12
મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં થયેલાં પોલીસ એન્કાઉન્ટરમાં 12 માઓવાદીઓ માર્યા ગયા છે. આ ઍન્કાઉન્ટર છત્તીસગઢ અને મહારાષ્ટ્રના બૉર્ડરવાળા વિસ્તારમાં થયું.
12
13
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન કોરોનાથી સંક્રમિત થયા છે. બાઇડન કોરોનાથી સંક્રમિત ત્યારે થયા જ્યારે તેમના પર ડેમૉક્રેટિક પાર્ટી તરફથી દબાણ વધી રહ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિપદની રેસમાંથી હઠી જાય અને બીજા કોઈ ઉમેદવારને તક આપે. કોવિડથી સંક્રમિત થયા પછી
13
14
Pakistan Inflation News: પાકિસ્તાન ગંભીર આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યું છે અને દેશમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો માટે ખોરાક વિશે વિચારવું પણ મુશ્કેલ થઈ ગયું છે. પાકિસ્તાનમાં લોકો માટે જીવનનિર્વાહના ખર્ચમાં ભારે વધારો થયો છે, જેણે સામાન્ય ...
14
15
NEET UG Paper Leak Case: અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં સીબીઆઈએ NEET UG પેપર લીક કેસમાં પટના AIIMSના ત્રણ ડોક્ટરોને ઝડપી લીધા છે. CBI ત્રણેય ડોક્ટરોને પોતાની સાથે લઈ ગઈ છે.
15
16
શહેરમાં સરખેજ ગાંધીનગર હાઈવે પર બે દિવસ અગાઉ રાત્રના સમયે એક યુવતીએ વકીલની ગાડીને ટક્કર મારી હતી. જેમાં વકીલની ગાડીને નુકસાન થયું હતું. ત્યાર બાદ યુવતી અને વકીલ વચ્ચે થોડી રકઝક થઈ હતી. આ મુદ્દે વકીલે યુવતી સામે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ...
16
17
તાજેતરમાં અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારીને માર મારીને 40 લાખની લુંટનો બનાવ બન્યો હતો. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે
17
18
ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસને કારણે 8 બાળકોના મૃત્યુ થયાં છે. રાજ્યમાં 8500થી વધુ ઘરો અને 47 હજારથી વધુ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યુ છે.
18
19
હવે લાડલી બહેન યોજનાની તર્જ પર યુવકો માટે લાડલા ભાઈ યોજનાની શરૂઆત થવા જઈ રહી છે.. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિધાનસભા ચૂંટણીથી પહેલા બુધવારે આ મોટુ એલાન કર્યુ છે.
19