(Translated by https://www.hiragana.jp/)
Latest Trending Topic | Lokpriya | Most Popular Stories | પોપુલર કંટેટ | લોકપ્રિય આર્ટિકલ્સ
0

સાસુએ જમાઈનો ટૂથપેસ્ટ વાપર્યો તો, પત્ની અને દીકરીને પ્રવાસ વચ્ચે છોડી ગયુ

બુધવાર,ઑગસ્ટ 14, 2024
0
1
Independence Day 2024 Modi's Special Guests ભારત 15 ઓગસ્ટ 2024 ના રોજ તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ
1
2
Teacher viral video - બાળકોને ભણાવવાની અનોખી રીત અપનાવતા શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
2
3
Rajasthan viral video- નાગૌર જિલ્લાના ખિંવસર સબડિવિઝનના પંચોડી ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ તેની પત્નીને મોટરસાઇકલની પાછળ બાંધીને ખેંચી હતી. આ ઘટનાને જોઈને પ્રત્યક્ષદર્શીઓ હસી પડ્યા હતા.
3
4
આગરાના મોલ પાર્કિંગમાં દોઢ વર્ષના માસૂમ બાળકને કાર સવારે કચડી નાખ્યો હતો. અકસ્માત બાદ આરોપી કાર સવાર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો જ્યારે ઇજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું
4
4
5
Independence Day 2024: મોહમ્મદ અલી જીન્નાનુ મહત્વ મહાત્મા ગાંધીએ વધાર્યુ કે મુસ્લિમોપર જીન્નાની મજબૂત પકડને કારણે ગાંધી તેમને મળવા અને સમજૂતીની રજુઆત કરવા માટે મજબૂર હતા ? હકીકતમાં તેનાથી પણ મોટુ કારણ એક હતુ.
5
6
Independence day 2024- ભારત તેનો 78મો સ્વતંત્રતા દિવસ 'વિકસિત ભારત' પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉજવે છે. સરકારના વિઝનને અનુરૂપ, આ વર્ષની થીમ સ્વતંત્રતાની શતાબ્દીને ચિહ્નિત કરીને, 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ભારતની યાત્રા પર ભાર મૂકે છે.
6
7
દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. દેશમાં અલગઅલગ જગ્યાએ લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોવા મળી રહ્યા છે. તો સોશિયલ મીડિયામાં પણ લોકો તિરંગા સાથેની તસવીરો મૂકી રહ્યા છે
7
8
Kolkata Doctor Murder Case: કલકત્તાના આરજી મેડિકલ કોલેજ એંડ હોસ્પિટલમાં લેડી ડોક્ટરના રેપ અને હત્યાનો વહેશી આરોપી સંજય ઘરે જઈને ચૂપચાપ સૂઈ ગયો હતો.
8
8
9
ગુજરાતમાં આવેલા ગીર અભયારણ્યમાં સિંહો અને તેની ગતિવિધિઓ પર અનેક સંશોધનો થતાં રહે છે અને સિંહોની શિકાર કરવાની શૈલી અંગે પણ વિવિધ બાબતો પ્રકાશમાં આવતી રહે છે.
9
10
Raksha Bandhan - આમ તો રક્ષાબંધન જોડે ઘણી કથાઓ સંકળાયેલી છે. તેમાંથી કેટલીક લોકચર્ચિત કથાઓ આપી રહ્યા છે. તેમાંથી પહેલી કથાનું ધાર્મિક મહત્વ છે
10
11
ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે.
11
12
Viral Video - વર્ગમાં અભ્યાસ ચાલુ છે. પરંતુ પાછળની બેંચમાં કંઈક બીજું જ ચાલી રહ્યું છે. વર્ગ વિદ્યાર્થીઓથી ભરેલું છે. પણ પાછળ બેઠેલું આ કપલ કંઈક બીજું જ ભણે છે. છોકરો અને છોકરી બંને કિસ કરતા જોવા મળે છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો ...
12
13
શ્રાવણ વદમાં બે શીતળા સાતમ આવે છે પહેલી સુદ સાતમ 11 ઓગસ્ટનાં રોજ રવિવારે છે અને બીજી મોટી સાતમ 25 ઓગસ્ટનાં રોજ રવિવારે આવશે
13
14
Raksha Bandhan 2024: રક્ષાબંધનનો તહેવાર આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનુ પ્રતીક છે. બળેવનો આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ પર ઉજવાય છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર એટલે ...
14
15
World Tribal Day: આજે એટલે કે 9 ઓગસ્ટ આદિવાસી દિવસા છે, દુનિયાભરની આદિવાસી જાતિઓમાં જાગરૂકતા ફેલાવવા અને તેમના અધિકારીઓના સંરક્ષણને પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી દરેક વર્ષા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસે દિવસ (International Day Of The World’s Indigenous ...
15
16
Bijnor UP news- ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિજનૌર જિલ્લામાં દારૂ પીધા બાદ એક દારૂડિયા સંપૂર્ણ નશામાં ધૂત બનીને રેલવે ટ્રેકની વચ્ચે સૂઈ ગયો હતો.
16
17
તાઈવાનમાં, હાઓ નામના વ્યક્તિએ તેની પત્ની જુઆનથી તેની વિચિત્ર માંગણીઓ અને કઠોર વર્તનને કારણે છૂટાછેડા લેવા માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. 2014 માં લગ્ન કરનાર દંપતી વચ્ચેનો અણબનાવ, માત્ર ત્રણ વર્ષ પછી શરૂ થયો, જ્યારે જુઆને તેમની નિકટતા મર્યાદિત કરી.
17
18
આપણે ઘણીવાર સાપ વિશે વિચારીને ડરથી કંપી જઈએ છીએ. સામાન્ય રીતે સાપ ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારોમાં જ જોવા મળે છે, પરંતુ વરસાદની મોસમમાં અમારા ઘર અને ઓફિસમાં સાપ ઘૂસી જવાના બનાવો બને છે.
18
19
ભારતીય મહિલા રેસલર એથ્લેટ વિનેશ ફોગાટે એક મોટો નિર્ણય લીધો છે અને ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ મેચમાંથી અયોગ્ય જાહેર થયા બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે, જેમાં તેણે ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
19