(Translated by https://www.hiragana.jp/)
હિંદુ ધર્મ | ધાર્મિક | સંસ્કૃતિ | રીતિ-રીવાજ | Hindu Religion | Hindu Customs
શુક્રવાર, 19 જુલાઈ 2024
0

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

ગુરુવાર,જુલાઈ 18, 2024
0
1
ગોરમાનો વ્રત કેસરિયો ને નદિયે નાહવા જાય રે ગોરમા હાથમાં લીધી લાકડીને ઠક ઠક કરતો જાય રે ગોરમા
1
2
માતા પાર્વતી તમને અને તમારા પરિવારને સમૃદ્ધિ શાંતિ અને સારા આરોગ્યના આશીર્વાદ આપે જયા પાર્વતી વ્રતની શુભેચ્છા
2
3
Gauri Vrat 2022: ગૌરીવ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ગૌરીવ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે.
3
4
Jaya Parvati Vrat 2024- જયા પાર્વતી વ્રત, જેને ગૌરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અષાઢ મહિનામાં શુક્લ પક્ષની ત્રયોદશીથી શરૂ કરીને પાંચ દિવસ સુધી મનાવવામાં આવે છે. આ વ્રત અપરિણીત મહિલાઓ પોતાનો ઇચ્છિત વર મેળવવા માટે રાખે છે.
4
4
5
Happy Devshayani Ekadashi 2024 Wishes: વર્ષમાં 24 એકાદશી હોય છે. હિન્દુ ધર્મમાં એકાદશીને સૌથી શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે. એકાદશી વ્રતના કારણે વ્યક્તિને જઘન્ય પાપોમાંથી મુક્તિ મળે છે. અને મૃત્યુ પછી તે મોક્ષને પ્રાપ્ત કરે છે. જો કે તમામ એકાદશીઓ ...
5
6
devshayani ekadashi- દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી? એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પૂજા સ્થળને સાફ કરો અને ગંગા જળથી શુદ્ધ કરો.
6
7
શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય અને બીજા રવિવારે પુરું થાય. આજે બહેન ભાઈને ત્યાં જમે, ભાઈ-બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે.
7
8
Gauri Vrat 2024 ગૌરી વ્રત ક્યારે છે 2024 અષાઢ સુદ અગિયારસથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે.
8
8
9
દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે જયા પાર્વતી વ્રત મનાવવામાં આવે છે. આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિને સુખ, શાંતિ અને સૌભાગ્યના આશીર્વાદ મળે છે.
9
10
હિન્દુ ધર્મ ગ્રંથોમાં એકાદશી તિથિને રોજ ભગવાન વિષ્ણુને પૂજા કરવામાં આવે છે. એકાદશી તિથિના દિવસે કરવામાં આવેલ જપ, તપ અને દાનનુ પુણ્ય અનેક હજાર ગણુ હોય છે. પણ સાથે જ આ દિવસ વર્જિત કાર્ય કરવાથી બધા કાર્યોનુ ફળ સમાપ્ત થઈ જાય છે.
10
11
વ્યક્તિ પર હાવી થનારા શનિગ્રહ વિશે તો આપ સૌ જાણતા જ હશો. જે વ્યક્તિ પર શનિ ગ્રહનો પડછાયો હોય છે એ વ્યક્તિના દિવસો ખરાબ ચાલવા માંડે છે. પણ જો વ્યક્તિ તેનો ઉપાય પણ કરતો રહે તો ખૂબ સહેલાઈથી તેના પરથી આ શનિની અવકૃપા દૂર થઈ જાય છે અને શનિની કૃપા વરસવા ...
11
12
Devshayani Ekadashi 2024 Upay: દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી ને કેટલાક ખાસ ઉપાયો કરવાથી સાઘક પર સદા શ્રી હરિની કૃપા કાયમ રહે છે. આવો જાણીએ દેવશયની એકાદશીના દિવસે કયા ખાસ ઉપાયો કરવા જોઈએ.
12
13
દેવશયની એકાદશી પૂજા વિધિ- દેવશયની એકાદશીના દિવસે ભગવાન હરિને આમળાના રસનો અભિષેક કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આમળાને ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે.
13
14
ભારતમાં દરેક હવામાનો તેમનો એક જુદો જ મહત્વ છે. સાવનનો મહિનો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. સાવનનો પવિત્ર મહિનો ભગવાન શિવને સમર્પિત છે.
14
15
હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. આ વર્ષે તિથી પ્રમાણે દેવશયની એકાદશી 15 જુલાઈએ આવે છે. શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ...
15
16
Gupt Navratri હિન્દી પંચાગ અનુસાર, મા દુર્ગાની નવરાત્રી વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. માઘ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. બીજી નવરાત્રી ચૈત્ર માસમાં ઉજવવામાં આવે છે. અને બાકીની બે નવરાત્રિ અષાઢ અને અશ્વિન મહિનામાં ...
16
17
Vinayak Chaturthi 2024 Upay: ચાલો જાણીએ આજે ​​વિનાયક ચતુર્થીના દિવસે તમે કયા ઉપાયો કરીને લાભ મેળવી શકો છો.
17
18
what happened if having food in dark અમારા શાસ્ત્રમાં ભોજનના જુદા- જુદા નિયમ જણાવ્યા છે અને તેમના પાલન કરવાથી હમેશા ખુશહાલી બની રહે છે.
18
19
ભગવાન વિષ્ણુ તમારા બધા પાપોનો નાશ કરે. હેપ્પી દેવશયની એકાદશી ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ:
19